Surprise Me!

સંજય નીરૂપમની જીભ લપસી, PM મોદીને આધુનિક ઔરંગઝેબ કહ્યાં

2019-05-08 196 Dailymotion

વારાણસીમાં પત્રકારોને સંબોધતાં કોંગ્રેસ નેતા સંજય નીરૂપમે મોટું નિવેદન આપી દીધું છે PM મોદી પર નિશાન સાધતાં સંજયે કહ્યું હતુ કે, ‘નરેન્દ્ર મોદી ઔરંગઝેબના આધુનિક અવતાર છે’ જેનું કારણ આપતા નીરૂપમ બોલ્યા હતા કે, ‘મોદીએ મંદિરમાં બાબા વિશ્વનાથના દર્શન માટે 550 રૂપિયા ફી લગાડી છે, કોરિડોર માટે મંદિરો તોડ્યા છે’ નીરૂપમના આ નિવેદન પર રાજકિય વિવાદ સર્જાયો છે