Surprise Me!

સુરત કોર્પોરેશન અને ફાયર વિભાગની ઘોર બેદરકારીને પગલે 17 બાળકોએ જીવ ગુમાવ્યાં, જવાબદાર કોણ?

2019-05-24 42,516 Dailymotion

સુરતઃસરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં આવેલા કલાસમાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી જેથી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતાં ફસાયેલા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી જેમાં ચારના મોત નીપજ્યાં હતાં જ્યારે આગના કારણે અંદર અન્ય વિદ્યાર્થીઓના ભડથા થઈ ગયાં હતાં કુલ 19ના મોત નીપજ્યાં હતાં જ્યારે સાતેક ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે