Surprise Me!

પીપરડીમાં દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ પર બુટલેગરોનો હુમલો, પોલીસનું 5 રાઉન્ડ ફાયરિંગ

2019-06-08 1,817 Dailymotion

ભાવનગર:જેસર તાબાના પીપરડી ગામમાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો દેશીના દારૂના અડ્ડા પર જેસરના PSI વાઘેલા અને તેનો સ્ટાફ દરોડા પાડવા ગયા હતા તે દરમિયાન બુટલેગરોએ પોલીસ અને તેની કાર પર હુમલો કર્યો હતો આ ઘટનામાં પોલીસની કારને નુકાસાન થયું હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે પોલીસે હુમલાખોરોને ભગાડવા માટે હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે