Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંસતાધારના મહંત જીવરાજ બાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા છેસતાધારના સાતમાં મહંત જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ પડી હતીઆજે પાલખી યાત્રા નિકળશે અને સાધુ સંતોની હાજરીમાં ત્રણ વાગ્યા આસપાસ સમાધી અપાશેવિજય રૂપાણીએ હાલમાં જીવરાજ બાપુની મુલાકાત લઈ તબિયત પૂછી હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું