Surprise Me!

AMC જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવાર પાસે જવાબની કાપલી મળી, કોંગ્રેસે કહ્યું-પરીક્ષા ફરીથી લેવામાં આવે

2019-09-01 456 Dailymotion

અમદાવાદ:આજે અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કોપી કેસ થવાના મામલે ઉમેદવારોએ મણિનગરની રાજા ભગત સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો પરીક્ષામાં એક મહિલા ઉમેદવારને પેપર લખવામાં મદદ કરવામાં આવતી હોવાનો અન્ય ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો જોકે, તે ઉમેદવારે સ્વીકાર્યું હતું કે જવાબ લખેલી કાપલી તેણે પોતે મેળવી હતી