નવરાત્રિમાં દરરોજ દેવીના જુદા-જુદા રૂપોનું પૂજન અને ઉપાય કરીને માતાને પ્રસન્ન કરાય છે. નવરાત્રિમાં પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી માતાને મનગમતું ભોગ લગાવીને ગરીબોમાં વિતરિત કરવાથી માતાનો આશીર્વાદ કાયમ રહે છે.