ભાત બનાવવો આમ તો સામાન્ય વાત લાગે છે. પણ તમને હોટલમાં કે પાર્ટીઓમાં ખુલ્લો અને ખીલેલો ભાત જોઈને વધુ ભાત ખાવાનુ મન જરૂર થતુ હશે. તો આજે આપણે જોઈશુ કે કેવી રીતે બનાવવો જોઈએ છુટ્ટો ભાત..