Surprise Me!

PTEમાં સારો સ્કોર હોય તો કેનેડાની ગવર્મેન્ટ કૉલેજમાં એડમિશન મળે?

2019-10-18 145 Dailymotion

Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છેઆજે કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર પાસેથી જાણીશું કે PTEમાં સારો સ્કોર હોય તો ગવર્મેન્ટ કૉલેજમાં એડમિશન મળી શકે? શું તેનાથી SDSમાં એલિજિબલ થઈ શકે? આણંદના યુવાને સવાલ પૂછ્યો હતો કે મેં PTEની પરીક્ષા આપી છે, IELTSમાં 65 જેટલો PTEમાં સ્કોર છે તો કેનેડામાં ગવર્મેન્ટ કૉલેજમાં એડમિશન મળી શકે? અને SDSમાં એલિજિબલ થઈ શકે કે નહીં?’ તો જાણો ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કરે આપેલી માહિતી આ વિડિયોમાં