Surprise Me!

ડેરા બાબા નાનકથી કરતારપુર કોરિડોરનો આરંભ, PM મોદીએ પહેલો જથ્થો રવાના કર્યો

2019-11-09 3,542 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગ્યે ડેરા બાબા નાનક પહોંચ્યા હતા અહીં તેઓએ શીખના પાકિસ્તાનમાં આવેલા તીર્થસ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબ અને ભારતમાં આવેલા ડેરા બાબા નાનક સાહિબને જોડતા કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું આ પહેલાં તેઓ પંજાબના સુલ્તાનપુર પહોંચ્યા હતા અહીં તેમણે બેર સાહિબ ગુરુદ્વારામાં માથુ ટેકવ્યું હતું અહીં શીખ શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો ભારતથી પાકિસ્તાનમાં આવેલા કરતારપુર કોરિડોર પહોંચશે