Surprise Me!

ફેક ન્યૂઝથી TRP વધે છે પરંતુ ક્યારેક લોકોનાં જીવ જાય છે - પ્રકાશ જાવડેકર

2019-11-16 201 Dailymotion

રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે ત્યારે દિલ્હીમાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતુ જેમાં તેમણે બાળકો ઉઠાવી જતી ગેંગ અંગેના ફેક ન્યૂઝનો ઉલ્લેખ કર્યો હતો જાવડેકરે કહ્યું હતુ કે, ‘ફેક ન્યૂઝથી TRP વધે છે પરંતુ લોકોનાં જીવ જાય છે એક ફેક ન્યૂઝે 2 નિર્દોષ લોકોના જીવ લીધા હતા લિન્ચીંગની વાત થાય ત્યારે આ 20 લોકોની ચર્ચા નથી થતી’ આમ, પ્રકાશ જાવડેકરે મીડિયાને ફેક ન્યૂઝ અંગે વધુ જાગૃત થવા ટકોર કરવાની સાથે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા મીડિયાકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા