Surprise Me!

મોદીએ કહ્યું- નાગરિકતા બિલ 1000% સાચું, મારો વિરોધ કરતા-કરતા કોંગ્રેસ દેશ વિરોધી થઈ ગઈ

2019-12-15 1,914 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાગરિકતા બિલ એક હજાર ટકા સાચું જ છે અને તેનો વિરોધ કરનારાઓ દેશ વિરોધી છે મોદીએ રવિવારે ભાજપ ઉમેદવાર લુઈસ મોદીના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી તેમણે કહ્યું કે(ઝામુમો અને કોંગ્રેસ) તેમના પરિવારની ચિંતા કરતા રહ્યાં અને તિજોરી ભરતા રહ્યાં તેમની પાસે ઝરખંડના વિકાસનો કોઈ રોડમેપ કે ઈરાદો નથી તેમને એક જ વાતનો ખ્યાલ છે, જ્યાં તક મળે ત્યાં ભાજપનો વિરોધ કરો, મોદીને ગાળો આપો, તેઓ માત્ર આ જ કરી રહ્યાં છે