Surprise Me!

આતંકવાદીઓનો આર્મી પર ગોળીબાર, નૌશેરામાં ભારતીય સેનાના 2 જવાન શહીદ

2020-01-01 1,854 Dailymotion

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અટકવાનું નામ જ નથી લેતો બુધવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં આંતકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી આ દરમિયાન સેનાના 2 જવાન શહીદ થયા હતા હાલ આતંકીઓ સામે સેનાનું અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જોકે અથડામણમાં હજી કોઈ આતંકી મર્યો હોવાનું જાણવા મળ્યું નથી