Surprise Me!

પટપરગંજના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ, એકનું મોત; 30થી વધારે ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે

2020-01-09 42 Dailymotion

પૂર્વ દિલ્હીના પટપડગંજના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે આગ લાગી છે તેમાં એક વ્યક્તિનું મોત થયું છે 32 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે માનવામાં આવે છે કે આગ એક પ્રિન્ટિંગ પ્રેસમાં લાગી છે જોકે હાલ આગ લાગવાનું કોઈ કારણ ખબર પડી નથીએક મહિનામાં આગ લાગવાની આ છઠ્ઠી ઘટના છે 8 ડિસેમ્બરે દિલ્હીમાં અનાજના ગોડાઉનની એક ફેક્ટરીમાં આગ લાગી હતી તેમાં 43 લોકોના મોત થયા હતા આ ફેક્ટરીમાં પ્લાસ્ટિકનો સામાન, રમકડા અને સ્કૂલ બેગ બનાવવામાં આવતી હતી