Surprise Me!

વરાછામાં મહિલાની હત્યા કરી નાસતો ફરતો આરોપી 22 વર્ષે પકડાયો

2020-01-18 967 Dailymotion

સુરતઃવરાછામાં આવેલા ડાહ્યા પાર્ક સોસાયટી નજીકની કચરાપેટીમાંથી મળી આવેલી મહિલાની હત્યા કેસના આરોપીને પોલીસે 22 વર્ષ પકડી પાડ્યો છે પત્નીની હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી સુરતમાં રીક્ષા ચલાવતો હોવાની મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે પૂજા પંડ્યા હત્યા કેસમાં અગાઉ પોલીસે બે આરોપીઓને જે તે સમયે પકડી પાડ્યાં હતાં ગિરિરાજ કુશવાહ આણી મંડળીએ 29 ઓક્ટોબર 1998માં પૂજાની હત્યા કર્યા બાદ લાશને સગે વગે કરવાના ઇરાદે મૃતદેહને પાલિકાની કચરાપેટીમાં નાંખી ભાગી ગયાં હતાં