Surprise Me!

દ્વારકાના દરિયામાં બોટમાં આગ લાગતા ડૂબી, 6 ખલાસીઓનો બચાવ, 1 લાપતા

2020-01-22 673 Dailymotion

રાજકોટઃ

અરબી સમુદ્રમાં દ્વારકાના દરિયામાં દિવના વણાંકબારા બંદરની એક બોટમાં અચાનક આગ ફાટી નીકળી હતી આ બોટમાં સાત જેટલા ખલાસીઓ સવાર હતા બોટમાં આગ લાગતા આસપાસની બોટના ખલાસીઓએ 6 ખલાસીઓને બચાવી લીધા હતા જ્યારે એક ખલાસી લાપતા થઈ ગયો હતો જેની શોધખોળ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનિય છે કે, બોટમાં આગ લગતા અન્ય બોટના ખલાસીઓએ ઉતારેલો લાઈવ વીડિયો સામે આવ્યો છે જેમાં બોટ સળગતી નજરે પડી રહી છે