Surprise Me!

BJP સાંસદ મનસુખ વસાવાની નારાજગી, કહ્યું- સરકાર કોઇની પણ હોય આદિવાસીઓના હિત માટે લડીશું

2020-01-28 431 Dailymotion

રાજપીપળાઃભાજપના વધુ એક નેતાની ભાજપ અને અધિકારીઓ સામેની નારાજગી સામે આવી છે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, અધિકારીઓ ગાંઠતા જ નથી અને ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે સરકાર કોઇપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ