Surprise Me!

આજે વર્લ્ડ કેન્સર ડે,ગુજરાતમાં 20થી નાની ઉંમરના યુવાઓમાં કેન્સર 251% વધ્યું

2020-02-04 2,787 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીમા મહત્વના તમામ સમાચાર માત્ર 3મિનિટમાંકેન્સરની અવેરનેસ ફેલાવવા માટે વિશ્વમાં 4 ફેબ્રુઆરીને ‘વર્લ્ડ કેન્સર ડે’ તરીકે મનાવાય છે ત્યારે ચિંતાજનક વાત એ છે કે, રાજ્યમાં 6 વર્ષમાં 20થી નાની વયનાં યુવાનોમાં વિવિધ પ્રકારનાં કેન્સરમાં 251 ટકાનો વધારો થયો છેવર્ષ 2016માં હોસ્પિટલમાં ઓરલ કેવિટીનાં 1278 કેસ નોંધાયા હતા જ્યારે વર્ષ 2008થી 2016 દરમિયાન અમદાવાદ શહેરમાં કેન્સરનાં કુલ 45,183 કેસ નોંધાયા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું