Surprise Me!

કોરોના વાઈરસના બે શંકાસ્પદ દર્દી SVPમાં દાખલ, એકનો પોઝિટીવ હોવાની શક્યતા

2020-02-08 4,300 Dailymotion

અમદાવાદઃ ચીનમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસ હવે ગુજરાતમાં આવી ગયો છે ચીનથી આવેલા બે દર્દી હાલ SVPમાં દાખલ છે તેમજ બન્નેના બ્લડ સેમ્પલ પૂણે લેબમાં મોકલવામાં આવ્યા છે આ બન્ને વ્યક્તિમાંથી એકનો રિપોર્ટ પોઝિટીવ અને એકનો નેગેટિવ આવ્યો હોવાની શક્યતા છે આ અંગે AMCના હેલ્થ વિભાગના અધિકારી ડૉક્ટર ભાવિન સોલંકીએ DivyaBhaskar સાથેની વાતીચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદની SVP હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જેમના લોહીના પરીક્ષણ માટે બ્લડ સેમ્પલ લઈ પૂનાની લેબમાં મોકલી આપ્યા છે