Surprise Me!

થપ્પડ મારી નીચે ફેંકવાની ધમકી આપી 7 વર્ષની બાળકીન પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ

2020-02-13 1,244 Dailymotion

વેરાવળ:શહેરના ચોર્યાસી બ્લોક તરીકે ઓળખાતા વિસ્તારમાં સાત વર્ષની બાળકીને એક નરાધમ યુવકે વાસનાનો શિકાર બનાવી હતી પોલીસના જણાવ્યા મુજબ સગીરાની માતા સાથે રાત્રીના ચોર્યાસી બ્લોક વિસ્તારમાં બાળા અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે આરોપી અબ્દુલ ગની કુકસવાડીયાએ બાળકીને તેની માતા પાસે લઈ જવાનું કહી બાજુની બિલ્ડીંગના અગાસીએ લઇ ગયો હતો અહીં બાળકીને થપ્પડ મારી અગાસી પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું આ અંગે બાળકીના પરિવારે વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી છે