Surprise Me!

6 મહિનાથી પગાર ન ચૂકવાતા પીપાવાવ રિલાયન્સ ડીફેન્સ કંપનીના કર્મચારીઓની હડતાળ

2020-02-20 536 Dailymotion

અમરેલી: પીપાવાવ રિલાયન્સ ડીફેન્સ કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી આવ્યા છે છેલ્લા 6 માસથી 1 હજારથી વધુ પરપ્રાંતીય અને ગુજરાતી કર્મચારીઓને કંપની દ્વારા પગાર નહીં ચૂકવતા રોષે ભરાયા છે કર્મચારીઓ રાજુલા રેલવે સ્ટેશન નજીક પહોંચ્યા હતા અને અનિલ અંબાણી મુરદાબાદના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે કંપની અને કર્મચારીઓ વચ્ચે અવારનવાર નાણા બાબતે વિવાદ થાય છે