Surprise Me!

અમદાવાદમાં ભીડ વિશે ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો નવો દાવો, કહ્યું- 1 કરોડ લોકો મારુ સ્વાગત કરશે

2020-02-21 1,475 Dailymotion

વોશિંગ્ટન:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત મુલાકાત માટે ખૂબ જ ઉત્સાહિત છે તેમનો આ ઉત્સાહ અમેરિકાની દરેક રેલી અને સંબોધનોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની એક રેલીમાં દાવો કર્યો છે કે, તેઓ અમદાવાદ આવશે ત્યારે અંદાજે એક કરોડ લોકો તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છે આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિએ 50 લાખ અને 70 લાખ મહેમાનોનો દાવો કર્યો હતો