Surprise Me!

Navgujarat Samay News Fatafat on 19th December 2020, Afternoon Update

2020-12-19 1 Dailymotion

કડકડતી ઠંડીમાં ધ્રૂજતું ગુજરાત: નલિયામાં 3.5 અંશ, ડીસા 8.8, ભુજ 9.9, રાજકોટ 10.3, ગાંધીનગર 10.5, અમદાવાદમાં 12.8અંશ લઘુતમ તાપમાન: કોલ્ડ વેવની આગાહી : માઉન્ટ આબુમાં માઈનસ 1.4 અંશ

ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો ધબડકો: ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારત માત્ર 36 રનમાં ઓલ આઉટ

કોંગ્રેસના ટોચના નેતૃત્વમાં ફેરફાર કરવા 20થી વધુ નેતાઓના સળવળાટ વચ્ચે અધ્યક્ષા સોનિયા ગાંધી આજે પક્ષના નારાજ નેતાઓ સાથે મુલાકાત કરશે

રાજકોટમાં કોરોના વધુ 4ને ભરખી ગયોઃ ગઈકાલે રાજકોટમાં એકનું મોત થયું હતું