જૂન સુધીમાં હીરાસર એરપોર્ટનું કામ પૂર્ણ કરવા આદેશ દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓના રાજકોટમાં ધામા કલેક્ટર સાથે ડે.સેક્રેટરીએ કરી બંધબારણે બેઠક