Surprise Me!

Banaskantha માં રોડ રસ્તાના કામોને લઈને વિવાદ

2022-05-15 75 Dailymotion

બનાસકાંઠાના પાલનપુરની નગરપાલિકા હંમેશા રોડરસ્તાના કામોને લઈને વિવાદમાં આવતી રહે છે. હવે પાલિકાએ શહેરના સુખબાગ રોડ વિસ્તારમાં નવો રોડ બનાવવા રસ્તો ખોદી નાખી અચાનક રોડનું કામ બંધ કરી દેતા સ્થાનિકો રોષે ભરાયા છે અને તાત્કાલિક રોડ બનાવવાની માગ કરી છે.