Surprise Me!

સાંજે 6.30 વાગ્યે IPLની 15મી સિઝનની ક્લોઝિંગ સેરેમની

2022-05-29 286 Dailymotion

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ગ્રાન્ડ ફિનાલે યોજાશે. તથા ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો જંગ છે. જેમાં 1.32 લાખ દર્શકો IPLના મહાસંગ્રામનો

આનંદ માણશે. તેમાં સાંજે 6.30 વાગ્યે IPLની 15મી સિઝનની ક્લોઝિંગ સેરેમની થશે.