Surprise Me!

Video: PM મોદીએ માતા હીરાબાને સાલ ઓઢાડી લીધા આશીર્વાદ

2022-06-18 1,370 Dailymotion

PM મોદી માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે. તેના નિમિત્તે વહેલી સવારે મોદી માતાને મળવા માટે પહોંચ્યા હતા. PM મોદીએ માતા હીરાબાના ચરણ સ્પર્શ કરીને સાલ ઓઢાડી આશીર્વાદ લીધા હતા.