Surprise Me!

રાજ્યના 173 તાલુકામાં મેઘમહેર । 207 જળાશયમાં 54.94% જળસંગ્રહ

2022-07-19 71 Dailymotion

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદ ખાબકી રહ્યો છે. તો ગગનમાંથી વરસેતા વરસાદથી રાજ્યના 173 તાલુકામાં મેઘમહેર જોવા મળી છો. તો રાજ્યના 207 જળાશયમાં 54.94 ટકા જળસંગ્રહ ભરાયા છે. તો શામળાજીમાં ખેતરો પાણી પાણી થઈ ગયા છે. પાલનપુર-આબુરોડ હાઈવે પર પાણી ભરાતા અહીંથી વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ થઈ ગયું છે.