Surprise Me!

નેશનલ હેરાલ્ડ કેસમાં EDની ઑફિસમાં સોનિયા ગાંધીની પૂછપરછ પૂર્ણ

2022-07-21 49 Dailymotion

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની આજની પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે. પ્રવર્તન નિર્દેશાલય (ED)એ 25 જુલાઈએ ફરીથી સોનિયા ગાંધીને પૂછપરછ માટો બોલાવ્યા છે. એવામાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓને દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે વૉટર કેનનનો ઉપયોગ પણ કર્યો હતો.