Surprise Me!

ભરૂચમાં મૌસમનો 70 %થી વધુ વરસાદ,અંકલેશ્વરમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો

2022-07-24 36 Dailymotion

ભરૂચમાં મધ રાત્રીએ ભારે વરસાદ વરસ્યો હતો. વિવિધ તાલિકામાં ભારે વરસાદ પડ્યો હતો જેમાં 7 તાલુકામાં હાંસોટ-વાલિયા 17 મિમી, ઝઘડિયા 14 મિમી તથા આમોદ અને નેત્રંગ 10 મિમી, જંબુસર 8 મિમી અને વાગરા 7 મિમી વરસાદ વરસ્યો હતો.