આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હાલ હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજયના અનેક ડેમને રાષ્ટ્રધવ્જના રંગોની રોશનીથી સજાવવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત જુનાગઢ જીલ્લાના સૌથી મોટા ડેમ ઓઝત-2 ડેમને પણ તિરંગાની રોશનીથી સજાવવામાં આવ્યો છે.