Surprise Me!

શિવાજીની સેનામાં સામેલ ‘મુધોલ હાઉન્ડ’, હવે PM મોદીની કરશે સુરક્ષા કરશે

2022-08-21 786 Dailymotion

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)એ કર્ણાટકથી શ્વાનની સ્વદેશી પ્રજાતિ મુધોલ હાઉન્ડને તાલીમ આપવા માટે પસંદ કર્યાં છે. જે બાદ આ શ્વાન વડાપ્રધાનની સુરક્ષાના કાફલામાં સામેલ થઈ જશે. મુધલ હાઉન્ડ જાતિના શ્વાનની બહાદૂરીના કિસ્સા નવા નથી. લગભગ 300 વર્ષ અગાઉ મરાઠા શાસક શિવાજી મહારાજની સેનામાં પણ મુધોલ હાઉન્ડ જાતિના શ્વાન સામેલ હોવાનું જાણવા મળ્યું છે.