Surprise Me!

PM જાપાન જશે શિન્ઝોના અંતિમ સંસ્કારમાં |નીતીશ-તેજસ્વી સરકારે જીત્યો વિશ્વાસ મત

2022-08-25 88 Dailymotion

બિહારમાં આજે નીતિશકુમાર-તેજસ્વી યાદવની મહાગઠબંધન સરકારે ભારે બહુમત સાથે વિશ્વાસ મત પ્રાપ્ત કરી લીધો છે. વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ નીતિશકુમાર અને તેજસ્વી યાદવ સહિત સત્તા પક્ષના અનેક નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જેનો ભાજપ દ્વારા પટલવાર કરવામાં આવ્યો હતો.