Surprise Me!

શિક્ષક દિને PM શિક્ષકો સાથે કરશે સંવાદ | જમ્મુ-કશ્મીરમાં આઝાદની જાહેર સભા

2022-09-05 46 Dailymotion

શિક્ષક દિન નિમિત્તે PM નરેદ્ર મોદી શિક્ષકો સાથે સંવાદ કરશે. જેમાં દેશના 45 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. તેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ શિક્ષકોને શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. તથા પુરસ્કાર મેળવનાર શિક્ષકો સાથે PM મોદી વાતચીત કરશે.