Surprise Me!

રાજકોટમાં ઊંડા પાણીમાં 5 ડૂબ્યા, મહિલા અને બાળકીનું મોત

2022-09-18 307 Dailymotion

આજે રાજકોટમાં ઊંડા પાણીમાં ડૂબી જવાની ગંભીર ઘટના બની છે. રાજકોટના નવા ગામના ઢોરાં પાસે પાંચ જણા ઊંડા પાણી ડૂબી ગયા હોવાના અહેવાલો મળ્યા છે. નવા ગામમાં કપડા ધોવા ગયેલી મહિલાઓ ડૂબી ગયાના અહેવાલો છે. આ ઘટનામાં ત્રણ મહિલાઓનો બચાવ થયો છે. જ્યારે બે ના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલ બેમાં એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે.