Surprise Me!

PM મોદીનું અયોધ્યામાં સંબોધન । દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા આપી

2022-10-23 1,240 Dailymotion

આજે આખી અયોધ્યાનગર રામમય બની ગઈ છે. દીપોત્સવની અદ્દભુત નજારો જોવા મળી રહ્યો છે. રામકથા પાર્કને રાજભવનની જેમ શણગારવામાં આવ્યો છે. મહર્ષિ વશિષ્ઠની ભૂમિકામાં પીએમ મોદીએ શ્રી રામનો રાજ્યાભિષેક કરીને આરતી ઉતારી હતી. પીએમ મોદી રામનગરીમાં 3 કલાક 20 મિનિટ રોકાશે. દરમિયાન વડાપ્રધાન મોદીએ ભગવાન શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી.