Surprise Me!

કોરોનાને ખતમ કરવા PM મોદીએ અનેક પ્રયોગ કર્યા: યોગી આદિત્યનાથ

2022-11-18 831 Dailymotion

મોરબીનાં વાંકાનેરમાં ભાજપનો બુલડોઝ પ્રચાર શરૂ થયો છે. જેમાં બુલડોઝર બાબા યોગી આદિત્યનાથનું બુલડોઝરથી સ્વાગત કરવામાં આવ્યું છે. તેમજ યોગી આદિત્યનાથનું અનોખી

રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. તથા યોગી સ્ટાઈલમાં જ વાંકાનેર ભાજપે સ્વાગત કર્યું છે. જેમાં યોગીના સ્વાગત માટે જેસીબી મંગાવવામાં આવ્યા છે. મુખ્ય સ્ટેજની બહાર ત્રણ JCB

મુકવામાં આવ્યા છે. જે સ્ટેજથી યોગીજીએ પ્રવેશ લેધો તે ગેટ પર JCB મુકવામાં આવ્યા છે. JCbને ફૂલોથી સજાવી દેવામાં આવ્યા છે.