Surprise Me!

અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

2022-11-23 1 Dailymotion

રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. જેમાં મોટા ભાગના વિસ્તારમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન થયુ છે. તથા અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન

નોંધાયું છે. તેમજ ગાંધીનગરમાં 16.09 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગરમાં 17.05 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.