Surprise Me!

દાહોદના ખરોડ ખાતે PM મોદીએ સભા સંબોધન કરી

2022-11-23 267 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યાં છે. જેમાં આજે દાહોદની મુલાકાતે છે. તેમાં દાહોદના ખરોડ ખાતે સભાને સંબોધન કરી રહ્યાં છે. જેમાં દાહોદમાં PM મોદીએ

સભામાં જણાવ્યું છે કે આ ધરતી વીરોની ધરતી છે. આદિવાસી ભાઈ-બહેનોએ ઘણા બલિદાન આપ્યા છે.