Surprise Me!

રાજ્યમાં આગામી 48 કલાક રહેશે કોલ્ડવેવની અસર

2023-01-17 72 Dailymotion

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં પોરબંદર, રાજકોટ, કચ્છમાં કોલ્ડવેવની આગાહી છે. તથા આગામી 48 કલાક કોલ્ડવેવની અસર રહેશે. તેમજ ઠંડીથી બચવા

સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. તથા રાજ્યભરમાં કાતિલ ઠંડીનો વર્તારો રહેશે.