ગુજરાત ટાઇટન્સ ટીમ જ્યારે મ્યુઝિયમની મુલાકાત માટે અંદર ગઈ હતી ત્યારે ઘણા ચાહકો તેમની માત્ર એક ઝલક નિહાળવા માટે મ્યુઝિયમના બહાર પણ ઊભા હતા.