Surprise Me!

સુરતના કામરેજમાં કમોસમી વરસાદનો કહેર: 60% કેળાનો પાક નાશપામ્યો, ખેડૂતો કપરી પરિસ્થિતિમાં મુકાયા

2025-05-11 1 Dailymotion

કામરેજ વિસ્તારમાં વરસાદના કારણે 60 ટકા કેળાનો પાક સહિત શાકભાજી અને કેરીને મોટું નુકસાન થયું છે.