Surprise Me!

કમોસમી વરસાદે સૌરાષ્ટ્રની કેરીનો પાક કર્યો નષ્ટ: 50%થી વધુ ઉત્પાદન ઘટ્યું, ખેડૂતોને લાખોનું નુકસાન

2025-05-12 11 Dailymotion

જગતના તાત પર બાપ બનીને બેઠો છે કમોસમી વરસાદ. ભારે પવન સાથે થયેલા વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં કેરી પકવતા ગીરના ખેડૂતોએ વસવસો વ્યક્ત કર્યો.