18 મેના રોજ રાજ્યમાં સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 41.5 સે. નોંધાયું હતું, જ્યારે આજ રોજ 19 મે ના રોજ લઘુત્તમ તાપમાન અમરેલીમાં 24.8 સે. નોંધાયું છે.