GPSC મૌખિક પરીક્ષામાં થયેલ વિવાદ મુદ્દે હવે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચેરમેન હસમુખ પટેલ પર નિશાન સાધ્યું છે.