Surprise Me!

PM મોદીનો ગુજરાત પ્રવાસ: અમદાવાદ એરપોર્ટથી રાજભવન સુધી રોડ શણગારાયો, રોડ શોમાં 70 હજાર લોકો જોડાશે

2025-05-24 7 Dailymotion

અમદાવાદમાં 26 મેના દિવસે સાંજે 6:30 વાગ્યે એરપોર્ટથી ઇન્દ્રિરા બ્રિજ સુધી PM મોદીનો ભવ્ય રોડ શો યોજાશે.