Surprise Me!

ભાવનગરમાં પણ કોરોનાની એન્ટ્રી, એક જ દિવસમાં 3 નવા કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ સતર્ક

2025-05-29 18 Dailymotion

ભાવનગરમાં ગુરુવારે કોરોનાના વધુ 3 નવા કેસો નોંધાયા હતા. જેમાં નિલમબાગમાં 31 વર્ષના એક પુરુષ પોઝિટિવ આવ્યા હતા.