ભાવનગરમાં સ્ટેટ બેડમિન્ટન એસોસિયેશન દ્વારા રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધા 1984થી ભાવનગરમાં આયોજિત થતી આવે છે.