અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો અને અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.