સુરત શહેરને હચમચાવી નાખનારા ₹1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ત્રણ શાખાઓ – સહારા દરવાજા, બેસુ અને વરાછાના કુલ આઠ બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.