જુનાગઢ: ખમીદાણા ગામના 65 વર્ષીય સુમરીબેન બારૈયા 56 દિવસથી ગુમ છે. પરિવારજનોએ કેશોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ગુમ થયેલા સુમરીબેનને શોધવા માંગ કરી છે.